12th Pass Sarkari Naukri । 12 પાસ માટે સરકારી નોકરી @ www.joinindiannavy.gov.in : શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે 12 પાસ માટે 4165 જગ્યાઓ પર નોકરી મેળવવાની સુવર્ણ તક આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.
Contents
12 પાસ માટે સરકારી નોકરી । 12th Pass Sarkari Naukri
- સંસ્થાનું નામ ભારતીય નૌકાદળ
- પોસ્ટનું નામ અગ્નિવીર
- અરજી કરવાનું માધ્યમ ઓનલાઈન
- નોકરીનું સ્થળ ભારત
- નોટિફિકેશનની તારીખ 28 મે 2023
- અરજી કરવાની શરૂઆતની તારીખ 29 મે 2023
- અરજી કરવાની છેલ્લી તારીખ 15 જૂન 2023
- ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક @ www.joinindiannavy.gov.
12 પાસ માટે સરકારી નોકરી મહત્વની તારીખ
આ ભરતીની નોટિફિકેશન ઈન્ડિયન નેવી દ્વારા ઘ્વારા 28 મે 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 29 મે 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 15 જૂન 2023 છે.
12 પાસ માટે સરકારી નોકરી કુલ ખાલી જગ્યા
ભારતીય નૌકાદળની આ ભરતીમાં કુલ 4165 જગ્યા માટે ભરતી કરવામાં આવી રહી છે જેમાં પુરુષ માટે 3332 તથા મહિલાઓ માટે 833 જગ્યા ખાલી છે.
12 પાસ માટે સરકારી નોકરી પગારધોરણ
ઈન્ડિયન નેવીની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ તમને માસિક કેટલો પગાર ચુકવવામાં આવશે તેની માહિતી તમે નીચે આપેલ ટેબલમાં શકો છો. મિત્રો, પગારધોરણની સંપૂર્ણ માહિતી જેવી કે તમને હાથમાં પગાર કેટલો મળશે, અન્ય કપાત કઈ કઈ છે, અંતમાં તમને કેટલા રૂપિયા મળશે જેવી તમામ માહિતી માટે જાહેરાત અવશ્ય જોઈ લેવી.
- વર્ષ પગારધોરણ
- પ્રથમ વર્ષ રૂપિયા 30,000
- બીજું વર્ષ રૂપિયા 33,000
- ત્રીજું વર્ષ રૂપિયા 36,500
- ચોથું વર્ષ રૂપિયા 40,000
12 પાસ માટે સરકારી નોકરી લાયકાત
ઈન્ડિયન નેવીની આ ભરતીમાં અરજી કરવા માટે ધોરણ 12 પાસ કરેલું હોવું જરૂરી છે. લાયકાત સંબંધી વધુ માહિતી એક વખત જાહેરાત અવશ્ય વાંચી લેવી.
12 પાસ માટે સરકારી નોકરી પસંદગી પ્રક્રિયા
ભારતીય નૌકાદળની આ ભરતીમાં પસંદગી પામવા માટે તમારે નીચે મુજબની પ્રક્રિયામાં સફળ થવાનું રહેશે.
કમ્પ્યુટર આધારિત પરીક્ષા
લેખિત પરીક્ષા
શારીરિક કાર્યક્ષમતા પરીક્ષણ (PET) તથા શારીરિક માપન કસોટી (PMT)
પુરાવાઓની ચકાસણી
12 પાસ માટે સરકારી નોકરી અરજી કઈ રીતે કરવાની રહેશે?
- સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
- હવે ભારતીય નેવીની ભરતીમાં અરજી કરવા માટે સત્તાવાર વેબસાઈટ @ www.joinindiannavy.gov.in પર જઈ રજીસ્ટ્રેશન કરો લો અંતે ત્યારબાદ આઈડી અને પાસવર્ડની મદદથી લોગીન કરી લો.
- હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- હવે ઓનલાઈન ફી ની ચુકવણી કરો.
- હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
- એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.
નોકરીની જાહેરાત માટે અહીં ક્લિક કરો
જગ્યા વધારાની જાહેરાત માટે અહીં ક્લિક કરો
અરજી કરવા માટે અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ અહીં ક્લિક કરો