10 પાસ પર હેડ કોન્સ્ટેબલની ભરતીની જાહેરાત

10 પાસ પર હેડ કોન્સ્ટેબલની ભરતીની જાહેરાત :- BSF Recruitment 2023 બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) તેની ઓફિસિયલ વેબસાઇટ પર 247 હેડ કોન્સ્ટેબલ ની ભરતી માટે ઓનલાઇન એપ્લિકેશન મંગવી છે. જો તમે પણ BSF માં નોકરી કરવા માંગતા હોય તો આ તમારા માટે એક સારો વિકલ્પ છે. BSF ભરતી 2023 માટે યોગ્યતા, ઓનલાઇન એપ્લિકેશન પ્રક્રિયા, વય મર્યાદા, પગાર ધોરણ, અને એપ્લિકેશન કેવી રીતે કરવી તે વિશેની બધી માહિતી આ લેખ માં મળી શકે છે.

BSF Recruitment 2023

સંસ્થાબોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)
પોસ્ટહેડ કોન્સ્ટેબલ (RO/RM)
કુલ જગ્યા247
નોકરી સ્થળસમગ્ર ભારત
અરજી પ્રક્રિયાઓનલાઈન
ફોર્મ શરુ થવાની તારીખ22 એપ્રિલ 2023
છેલ્લી તારીખ12 મે 2023

વય મર્યાદા

  • 12 મે, 2023 ના રોજ 18 થી 25 વર્ષ.
  • 18 થી 25 વર્ષ ની અંડર ના ઉમ્મીદવરો આ ભરતી માટે અરજી કરી શકછે.

પગાર ધોરણ

મેટ્રિક્સ લેવલ-4 (રૂ. 25,500-81100) (7મા CPC મુજબ) અને કેન્દ્ર સરકારના કર્મચારીઓને સમયાંતરે સ્વીકાર્ય અન્ય ભથ્થા ચૂકવો. 

શૈક્ષણિક લાયકાત

જે ઉમેદવારોએ આ ભરતી માટે પોતાની અરજી કરવા માગતા હોય તમને ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર અને ગણિતમાં કુલ 60% ગુણ સાથે 12મું પાસ (10+2 પેટર્ન) અથવા બે વર્ષની ઔદ્યોગિક તાલીમ સંસ્થા સાથે મેટ્રિક હોવું જોઈએ. સંપૂર્ણ માહિતી મેળવવા માટે જાહેરાત વાંચો.

અરજી ફી

BSF Recruitment 2023 આ ભરતી માં કેટેગરી મુજબ અરજી ફ્રી રાખવામાં આવી છે . જે આ મુજબ છે , જનરલ, OBC અને EWS કેટેગરીના ઉમેદવારોએ પરીક્ષા ફી તરીકે રૂ. 100 જમા કરાવવાની સાથે રૂ. 47.20 સર્વિસ ચાર્જ તરીકે જમા કરાવવાની જરૂર છે. SC / ST / BSF માં સેવા આપતા કર્મચારીઓ અને ભૂતપૂર્વ સૈનિકો સાથે મહિલા ઉમેદવારોને પરીક્ષા ફીની ચુકવણીમાંથી મુક્તિ આપવામાં આવી છે.

અરજી કેવી રીતે કરવી?

  • સૌથી પેલા તમે rectt.bsf.gov.in પર BSFના ભરતી ઓફિસિયલ વેબસાઈટ ની મુલાકાત લો
  • ત્યાં ડેશબોર્ડ માં નોંધણી વિભાગ જુઓ અને તે બાદ તેના પર ક્લિક કરો.
  • હવે પછી સૂચના લિંક શોધો જે વાંચે છે – ‘BSF ભરતી 2023’.
  • તે બાદ તમે Apply બટન પર ક્લિક કરો.
  • જેમ જેમ નવી વિન્ડો ખુલે તેમ, નિર્દેશન મુજબ ભરતી ફોર્મ ભરો.
  • બધા જરૂરી દસ્તાવેજો અપલોડ કરો અને એપ્લિકેશન ફી ચૂકવો. છેલ્લે, પૂછ્યા પ્રમાણે ફોર્મ સબમિટ કરો.
  • ભાવિ સંદર્ભ માટે BSF અરજી ફોર્મની પ્રિન્ટઆઉટ લો.

મહત્વપૂર્ણ તારીખ

અરજી કરવા નું શરુ22 અપ્રિલ 2023
અરજી છેલ્લી તારીખ12 મેં 2023

મહત્વપૂર્ણ લિંક

જાહેરાત વાંચોઅહી ક્લિક કરો
ઓનલાઈન અરજી કરોઅહી ક્લિક કરો

Leave a Comment