Loco Pilot Recruitment 2024:ભારતીય રેલવેમાં લોકો પાઈલોટની 5695+ જગ્યાઓ પર ભરતી જાહેર વધુ માહિતી માટે અહિયાં ક્લિક કરો

Loco Pilot Recruitment 2024 :ભારત સરકાર દ્વારા ખૂબ જ સારા સમાચાર, રેલ્વે મંત્રાલય, રેલ્વે ભરતી બોર્ડ (RRB) એ આસિસ્ટન્ટ લોકો પાયલટ માટે બમ્પર ભરતી જારી કરી છે. રેલ્વે મંત્રાલય વતી કુલ 5696 જગ્યાઓ માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. ભારત સરકાર. લોકો પાયલટ. લાયક ઉમેદવારોએ આ પોસ્ટ માટે નિર્ધારિત સમય પહેલા અરજી કરવી જોઈએ, RRB આસિસ્ટન્ટ લોકો પાયલટ ભરતી 2024 નોટિફિકેશન બહાર 5696 પોસ્ટ માટે ઓનલાઈન અરજી કરો.

Contents

ભારતીય રેલવેમાં લોકો પાઈલોટની 5695+ જગ્યાઓ પર ભરતી જાહેર- Loco Pilot Recruitment 2024

સંસ્થારેલવે રિક્રુટમેન્ટ બોર્ડ (RRB)
પોસ્ટલોકો પાઈલોટ
અરજી માધ્યમઓનલાઇન
અરજી છેલ્લી તારીખ19 ફેબ્રુઆરી 2024
સત્તાવાર વેબસાઈટhttps://indianrailways.gov.in/
ઘરે બેઠા ફોર્મ ભરવા અહિયાં ક્લિક કરો

RRB આસિસ્ટન્ટ લોકો પાયલોટ ભરતી 2024 વય મર્યાદા વિગતો:

  • ન્યૂનતમ ઉંમર: 18 વર્ષ
  • મહત્તમ ઉંમર: 35 વર્ષ
  • માર્કેટિંગ એક્ઝિક્યુટિવ માટે મહત્તમ ઉંમર:
  • મહત્તમ વય મર્યાદા ભૂતપૂર્વ સૈનિકો: 
  • મહત્તમ વય મર્યાદા નિરાધાર વિધવા

પોસ્ટનું નામ:

ભારતીય રેલવે વિભાગ દ્વારા આસિસ્ટન્ટ લોકો પાઇલોટના પદ માટે ભરતી કરવામાં આવી રહી છે.

ખાલી જગ્યા:

ભારતીય રેલવેમાં આસિસ્ટન્ટ લોકો પાઈલોટની કુલ 5696 જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે.

પગારધોરણ:

રેલવે રિક્રુટમેન્ટ બોર્ડની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ વિભાગ દ્વારા તમને માસિક રૂપિયા 19,900 થી 35,000 પગારધોરણ ચુકવવામાં આવશે.

વયમર્યાદા:

રેલવે રિક્રુટમેન્ટ બોર્ડની આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી વયમર્યાદા 18 થી 30 વર્ષ નક્કી કરવામાં આવેલ છે. રિઝર્વ કેટેગરીના ઉમેદવારોને વયમર્યાદામાં છૂટ મળવાપાત્ર રહેશે.-Loco Pilot Recruitment 2024

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ:

આ ભરતીમાં અરજી કરવા માટે તમારે નીચે મુજબના ડોક્યુમેન્ટ રજુ કરવાના રહેશે.

  • આધારકાર્ડ /પાનકાર્ડ / ચૂટણીં કાર્ડ
  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • લિવિંગ સર્ટિફિકેટ
  • માર્કશીટ
  • ડિગ્રી
  • જાતિનો દાખલો
  • તથા અન્ય જરૂરી પુરાવાઓ

અરજી ફી:

આ ભરતીમાં અરજી કરવા માટે ઇચ્છુક જનરલ તથા ઓબીસી કેટેગરીના ઉમેદવારોએ અરજી ફી પેટે 500 રૂપિયા તથા આ સિવાયના તમામ ઉમેદવારોએ અરજી ફી પેટે રૂપિયા 250 જમા કરાવવાના રહેશે.

આ પણ વાંચો: એરફોર્સ અગ્નિવીર ભરતી 2024 | IAF Bharti 2024: પગાર 35,000

શેક્ષણિક લાયકાત:

આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી શેક્ષણિક લાયકાત આઈટીઆઈ અથવા ડિપ્લોમા અથવા ડિગ્રી પૂર્ણ કરેલ હોવું જરૂરી છે. લાયકાત સંબંધિત વધુ માહિતી માટે જાહેરાતનો અભ્યાસ અવશ્ય કરવો.

પસંદગી પ્રક્રિયા:

RRB ની આ રિક્રુટમેન્ટ પ્રોસેસ માટે અરજી ફોર્મ ભરાઈ ગયા બાદ ઉમેદવારની પસંદગી નિયત તારીખે લેખિત પરીક્ષા, ડોક્યુમેન્ટ વેરિફિકેશન તથા તબીબી પરીક્ષા દ્વારા કરવામાં આવશે.

અરજી કઈ રીતે કરવી?

RRB ની આ વેકેન્સીમાં ઇચ્છુક ઉમેદવારો ઓનલાઇન અરજી કરી શકે છે. અરજી કરવા માટેની વેબસાઈટ https://indianrailways.gov.in/ છે.

Leave a Comment