RBI Recruitment 2023: RBI દ્વારા જુનિયર એન્જીનીયર જગ્યાઓ માટે ભરતી, ફોર્મ ભરવા તથા વધુ માહિતી જુઓ

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા Junior Engineer (Civil / Electrical) જગ્યાઓ ભરવા માટે અરજી મંગાવવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારોએ અરજી ઓનલાઇન કરવાની છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો.

RBI Recruitment 2023: રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા એક નવી નોટિફીકેશન જાહેર કરવામાં આવી છે. આ જાહેરાત ભરતી અંગેની છે. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા ઓફિસરની ભરતી અંગેની જાહેરાત કરવામાં આવી છે. જો તમે પણ RBI માં નોકરી કરવા માંગતા હોય તો તમારા માટે આ એક સુવર્ણ તો છે. RBI Recruitment 2023 અંગેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે લેખ વાંચો.

RBI Recruitment 2023

  • સંસ્થાનું નામ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI)
  • પોસ્ટ જુનિયર એન્જીનીયર
  • ખાલી જગ્યા 35
  • અરજી પ્રકાર ઓનલાઈન
  • અરજી શરુ થવાની તારીખ 09 જૂન 2023
  • અરજી કરવાની છેલ્લી તારીખ 30 જૂન 2023
  • સત્તાવાર વેબસાઇટ www.rbi.org.in

RBI દ્વારા જુનિયર એન્જીનીયર જગ્યાઓ માટે ભરતી

ભારતીય રિઝર્વ બેંકે વિવિધ જગ્યાઓ માટે પાત્રતા ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ આમંત્રિત કરી છે. આરબીઆઈની આ ખાલી જગ્યાઓ માટે પાત્રતા ધરાવતા અને અરજી કરવા ઈચ્છુક ઉમેદવારો બેંકની અધિકૃત વેબસાઈટની મુલાકાત લઈને નિયત ફોર્મેટમાં અરજી કરી શકે છે. આ કરવા માટે, ભારતીય રિઝર્વ બેંકની સત્તાવાર વેબસાઇટનું સરનામું છે – opportunities.rbi.org.in આ પોસ્ટ્સ વિશેની વિગતો RBIની સત્તાવાર વેબસાઇટ પરથી પણ મળી શકે છે. અરજીઓ માત્ર ઓનલાઈન હશે, અન્ય કોઈપણ માધ્યમથી કરવામાં આવેલી અરજીઓ સ્વીકારવામાં આવશે નહીં.

આ છેલ્લી તારીખ છે

RBIની આ જગ્યાઓ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 30 જૂન 2023 છે. આ તારીખ સાંજે 6 વાગ્યા સુધી અરજી કરી શકાશે. છેલ્લી તારીખ પછી મળેલી કોઈપણ અરજી સ્વીકારવામાં આવશે નહીં. તમે તેમના વિશે વિગતવાર જાણવા માટે નોટિસ જોઈ શકો છો. નોટિસની લિંક નીચે આપેલ છે.

કેટલી ફી ચૂકવવાની છે
આ પદો માટે અરજી કરવા માટે, જનરલ, OBC, EWS ઉમેદવારોએ 550 રૂપિયાની ફી ચૂકવવી પડશે. જ્યારે SC, ST અને PWD ઉમેદવારો માટે ફી 50 રૂપિયા છે.

RBI Recruitment 2023 દરેક કંપનીમાં કેટલાક કર્મચારીઓ એવા હોય છે જેમને અવાર નવાર પ્રમોશન મળે છે અને તેઓ એક પછી એક ઉચ્ચ હોદ્દા પર પહોંચતા જાય છે. એટલું જ નહીં, ટૂંક સમયમાં જ તેમને અન્ય કંપનીઓ તરફથી પણ સારી નોકરી અને પગારની ઓફર મળવા લાગે છે. સારા કામ સિવાય પણ કેટલીક એવી ટિપ્સ છે, જેનું ધ્યાન રાખીને તમે પણ આ કર્મચારીઓની કેટેગરીમાં આવી શકો છો. આવો જ એક વિચાર નોકરી સાથે ઓનલાઈન સર્ટિફિકેટ કોર્સ કરવાનો છે.

RBI ભરતીની નોટિફિકેશન અહીં ક્લિક કરો

Leave a Comment