ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 4304 વિવિધ પોસ્ટ પર ભરતી

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 4304 વિવિધ પોસ્ટ પર ભરતી :- ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી (GSSSB) દ્વારા હેડ ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, જુનિયર. કારકુન અને અન્ય વિવિધ પોસ્ટ્સ 4304 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. ભરતી માં ફોર્મ ભરવા માંગતા ઉમેદવાર 04/01/2024 થી 31/01/2024 સુધી અરજી કરી શકે છે.

Contents

 ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી ૨૦૨૪

ભરતી બોર્ડ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી
પોસ્ટ નું નામહેડ ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, જુનિયર.  કારકુન અને અન્ય વિવિધ પોસ્ટ્સ  
ખાલી જગ્યાઓ4304
ભરતી નું સ્થાનગુજરાત
અરજી કરવાની છેલ્લી તારીખ31 જાન્યુઆરી 2024
અરજી કરવાની પ્રક્રિયાઓનલાઇન
GSSSB Recruitment 2024 Official Websitehttps://ojas.gujarat.gov.in

GSSSB Recruitment 2024 Exam Date

ભરતી માં ઈચ્છા ધરાવતા ઉમેદવાર 04/01/2024 થી 31/01/2024 સુધી અરજી કરી શકે છે

ભરતી ની પોસ્ટ : 

 • હેડ ક્લાર્ક
 • સીનીયર ક્લાર્ક
 • ઓફિસ આસિસ્ટન્ટ
 • કલેક્ટર કચેરીના ક્લાર્ક
 • કાર્યાલય અધિક્ષક
 • કચેરી અધિક્ષક
 • સબ રજિસ્ટ્રાર, ગ્રેડ-૧
 • સબ રજિસ્ટ્રાર, ગ્રેડ-૨
 • સ્ટેમ્પ નિરીક્ષક
 • સમાજ કલ્યાણ નિરીક્ષક
 • મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી
 • સમાજ કલ્યાણ નિરીક્ષક
 • ગૃહમાતા
 • ગૃહપતિ
 • મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારી
 • મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી
 • ડેપો મેનેજર (ગોડાઉન મેનેજર)
 • જુનીયર આસીસ્ટન્ટ સંવર્ગ (વર્ગ-૩)
 • જુનિયર ક્લાર્ક
 • આસિસ્ટન્ટ / આસિસ્ટન્ટ ડેપો મેનેજર

કુલ ખાલી જગ્યાઓ : 

ટોટલ : 4304

શેક્ષણિક લાયકાત – GSSSB Recruitment 2024 Qualification Gujarat

 • ઉમેદવાર ભારતની યુનિવર્સિટી સ્નાતક (ગ્રેજ્યુએટ) પાસ હોવો જોઇશે.
 • કોમ્પ્યુટરના જ્ઞાન અંગે ની પાયા ની જાણકારી હોવી જોઇએ.
 • ઉમેદવાર ગુજરાતી અથવા હિન્દી અથવા ગુજરાતી / હિન્દી બંને ભાષાનું પૂરતું જ્ઞાન ધરાવતો હોવો જોઇશે.

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી 2024 શેક્ષણિક લાયકાત ની વધુ માહિતી માટે ઓફિસિયલ નોટિફિકેશન વાંચવા વિંનતી.

GSSSB Recruitment 2024 Age Limit : 

 • તારીખ: ૩૧.૦૧.૨૦૨૪ ના રોજ ઉમેદવારની ઉંમર ૨૦ વર્ષથી ઓછી નહિ અને ૩૫ વર્ષથી વધુ ન હોવી જોઇએ
 • નિયમ મુજબ વયમર્યાદા માં છૂટછાટ

પગાર ધોરણ:

 • હેડ કલાર્ક: 40800/-
 • સીનીયર કલાર્ક: 26000/-
 • ઓફિસ આસિસ્ટન્ટ: 26000/-
 • કલેકટર કચેરીના ક્લાર્ક: 26000/-
 • જુનિયર ક્લાર્ક: 26000/-
 • કાર્યાલય અધિક્ષક: 49600/-
 • કચેરી અધિક્ષક: 49600/-
 • સબ રજિસ્ટ્રાર, ગ્રેડ-9: 49600/-
 • સબ રજિસ્ટ્રાર, ગ્રેડ-૨: 40800/-
 • સ્ટેમ્પ નિરીક્ષક: 40800/-
 • સમાજ કલ્યાણ નિરીક્ષક: 40800/-
 • મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી: 49600/-
 • સમાજ કલ્યાણ નિરીક્ષક: 40800/-
 • ગૃહમાતા: 26000/-
 • ગૃહપતિ: 26000/-
 • મદદનીશ આદિજાતિ – વિકાસ અધિકારી: 49600/-
 • મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી: 49600/-
 • આસિસ્ટન્ટ / આસિસ્ટન્ટ ડેપો મેનેજર: 26000/-
 • ડેપો મેનેજર (ગોડાઉન મેનેજર): 40800/-
 • જુનીયર આસીસ્ટન્ટ: 26000/-

પરીક્ષા ફી:

 • જનરલ કેટેગરી – રૂ. 500/- 
 • SC, ST, SEBC, EWS, Ex. Serviceman, દિવ્યાંગ ઉમેદવારો ને ફી રૂ. 400/-.

માત્ર ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અથવા નેટ બેંકિંગ ફી મોડ દ્વારા પરીક્ષા ફી ભરવાની રહેશે.

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી પરીક્ષા પદ્ધતિ 

તબક્કો ૧ : પ્રાથમિક પરીક્ષા 

(ગ્રુપ – A અને ગ્રુપ – B માટે સંયુક્ત પરીક્ષા) (CBRT પધ્ધતિથી)

1.Reasoning40 Marks
2.Quantitative aptitude30 Marks
3.English15 Marks
4.Gujarati15 Marks
5.Total100 Marks

તબક્કો – ૨ : મુખ્ય પરીક્ષા

પ્રથમ તબક્કાની પરીક્ષા બાદ સામાન્ય વહીવટ વિભાગના તા. ૧૮-૦૫-૨૦૨૩ના જાહેરનામા મુજબ ગ્રુપ-A માટે વર્ણાત્મક જ્યારે ગ્રુપ-B માટે MCQ- પ્રકારના પ્રશ્નો ધરાવતી Computer Based Response Test (CBRT) પદ્ધતિથી સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે.

GSSSB ભરતી 2024 પસંદગી પ્રક્રિયા ઓફિસિયલ નોટિફિકેશન માં વાંચી શકો છો.

GSSSB ભરતી 2024 માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?  | GSSSB Recruitment 2024 Apply Online 

 • ઓનલાઇન અરજી કરવા માટે સૌપ્રથમ તમારે https://ojas.gujarat.gov.in  ની વેબસાઈટ ઉપર જવાનું રહેશે.
 • ત્યારબાદ તમારે “Apply Online”  ઉપર ક્લિક કરવાનું રહેશે.
 • ત્યારબાદ જાહેરાત ક્રમાંક GSSSB/202324/212 ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે.
 • પછી તમને નીચે “Apply Online” નું બટન જોવા મળશે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે અને તેમાં તમારે બધી Personal Details ભરવાની.
 • Personal Details ભર્યા બાદ તમારે Educational Details ભરવા માટે Educational Qualification ક્લિક કરવાનું રહેશે.
 • ઉપરની શરતો મંજૂર કરીને સ્વીકાર્યા બાદ તમારી “yes” પર ક્લિક કરવાનું રહેશે અને તમારી અરજી ફોર્મ ભરાઈ જશે.
 • ત્યારબાદ તમારી સેવ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે અને તમારી સામે તમારા એપ્લિકેશન નંબર જનરેટ થશે તે તમારે સાચવીને રાખવાના રહેશે.
 • ત્યારબાદ તમારે Upload Photograph ઉપર ક્લિક કરવાનું રહેશે અને એપ્લિકેશન અને જન્મ તારીખ નાખીને ઓકે બટન ઉપર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ તમારે ફોટો અને તમારી સિગ્નેચર બંને અપલોડ કરવાના રહેશે.
 • (Photo અને Signature Upload કરવા સૌ પ્રથમ તમારો Photo અને Signature jpg format માં (10 KB સાઇઝથી વધારે નહિ તે રીતે) computer માં હોવા જોઇએ.

Leave a Comment