એરફોર્સ અગ્નિવીર ભરતી 2024 | IAF Bharti 2024: પગાર 35,000

IAF Bharti 2024 : જો તમે પણ દેશની સેવા કરવા માંગતા હોઈએ અને જો તમે 12th ધોરણની પરીક્ષા પાસ કરી હોય તો ભારતીય વાયુસેનામાં જોડાવા માટે આ એક ઉત્તમ તક છે તમને જણાવી દઈએ કે ભારત સરકારે 12 ધોરણ પાસ માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે.

Indian Air Force Agniveer Bharti 2024 : ભારતીય વાયુસેના અગ્નિવીર ભરતી દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. ભરતી માં ઈચ્છા ધરાવતા ઉમેદવાર અરજી કરી શકે છે. આ લેખ માં ભારતીય વાયુસેના અગ્નિવીર ભરતી ની વિગતો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને કેવી રીતે અરજી કરવી તે Indian Air Force Agniveer Bharti 2024 વિવિધ પોસ્ટની ભરતી માટે નીચે આપેલ છે. તેથી લેખ અંત સુધી વાંચવા વિંનતી.

Indian Air Force Agniveer Recruitment 2024

ભરતી બોર્ડ Indian Air Force
પોસ્ટ નું નામConstable & Sub-Inspector
ખાલી જગ્યાઓજરૂરિયાત પ્રમાણે
ભરતી નું સ્થાનસમગ્ર ભારત
અરજી શરૂ થયાની તારીખ17 જાન્યુઆરી 2024
અરજી કરવાની છેલ્લી તારીખ06 ફેબ્રુઆરી 2024
અરજી કરવાની પ્રક્રિયાઓનલાઇન
ઓફિસિયલ વેબસાઇટઅહી ક્લિક કરો
અમારા વૉટ્સએપ ગ્રુપમાં જોડાવ અહી ક્લિક કરો.
IAF Bharti 2024 | એરફોર્સ અગ્નિવીર ભરતી 2024 :શૈક્ષણિક લાયકાત:

અગ્નિવીર [GD ] : કોઈપણ માન્ય બોર્ડમાંથી 45% સાથે મેટ્રિક પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ.
અગ્નિવીર [ ટેકનિકલ ] : ઉમેદવારે ભૌતિક શાસ્ત્ર, રસાયણશાસ્ત્ર અને જીવવિજ્ઞાન એટલે કે ફિઝિક્સ કેમેસ્ટ્રી અને બાયોલોજી પાસ કરેલું હોવું જોઈએ.
અગ્નિવીર [ ટેકનિકલ એવીએશન એન્ડ એમ્યુનેશન ] : ઉમેદવારે ઇન્ટરમીડિયેટ ની પરીક્ષા પાસ કરી હોવી જોઈએ અને ACVT તથા NCVT ની માન્ય સંસ્થા માંથી આઈ.ટી.આઈ પાસ કરેલું હોવું જોઈએ.
અગ્નિવીર [ ક્લર્ક ] : ઉમેદવારનું વિજ્ઞાન, વાણિજ્ય અથવા આર્ટસ ની પરીક્ષામાં 60% સાથે પાસ કરેલી હોવી જોઈએ તે ઉપરાંત કમ્પ્યુટરનું જ્ઞાન હોવું જોઈએ.
અગ્નિવીર [ સ્ટોર કીપર ટેકનિકલ ] : ઉમેદવારે ઓછામાં ઓછા 60% માર્કસ સાથે ઇન્ટરમીડિયેટ ની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ.
અગ્નિવીર [ ટ્રેડસમેન ] : કોઈપણ માન્ય બોર્ડમાંથી 10 મુ ધોરણ પાસ કરેલું હોવું જોઈએ.

વય મર્યાદા : વય મર્યાદા વિશે વાત કરીએ તો, ઉમેદવારનો જન્મ 2 જાન્યુઆરી 2004 થી 2 જુલાઈ 2007 ની વચ્ચે હોવો જોઈએ. જો ઉમેદવાર પસંદગીના તમામ તબક્કાઓ પાર કરી લે તો, નોંધણી સમયે તેની ઉંમર 21 વર્ષથી વધુ ન હોવી જોઈએ.

પસંદગી પ્રક્રિયા:-

ભારતીય વાયુસેના અગ્નિવીર ભરતીની જગ્યા માટેની પસંદગી પ્રક્રિયા નીચે મુજબ આપેલી છે.

 • લેખિત પરીક્ષા
 • CASB (સેન્ટ્રલ એરમેન સિલેક્શન બોર્ડ) ટેસ્ટ
 • Physical Efficiency Test (PET) and Physical Measurement Test (PMT)
 • Adaptability Test-I and Test-II
 • દસ્તાવેજ ચકાસણી
 • મેડિકલ પરીક્ષા

IAF Bharti 2024|એરફોર્સ અગ્નિવીર ભરતી 2024 : ફિઝિકલ ડિટેલ્સ :

1.6 કિમી દોડ

ગ્રુપ 1 : 05 મિનિટ 30 સેકન્ડ સુધી , ગુણ 60
ગ્રુપ 02 : 05 મિનિટ 31 સેકેન્ડ થી 05 મિનિટ 45 સેકન્ડ , ગુણ 38

પુલ અપ્સ [ Pull Ups ]

ગ્રુપ 01 : 10 પુલ અપ્સ , ગુણ 40
ગ્રુપ 2 : 9 પુલ અપ્સ, ગુણ 33
08 પુલ અપ્સ , ગુણ 27
07 પુલ અપ્સ , ગુણ 21
06 પુલ અપ્સ , ગુણ 16

અગ્નિવીર [ GD ] :

 • ઊંચાઈ 170 સેન્ટીમીટર
 • છાતી 77 સેન્ટીમીટર + 5 સેમી ફુલાવેલી

અગ્નિવીર [ ક્લર્ક ,સ્ટોર કીપર, ટેકનિકલ ] :

 • ઊંચાઈ 162 સેન્ટીમીટર
 • છાતી 77 સેન્ટીમીટર + 5 સેમી ફુલાવેલી

ટ્રેડ્સમેન : [ 8th , 10th Pass ]

 • ઊંચાઈ 170 સેન્ટીમીટર
 • છાતી 77 સેન્ટીમીટર + 5 સેમી ફુલાવેલી

પરીક્ષા ફી:

ફીની ચુકવણી માત્ર ઓનલાઈન થશે. આ માટે ઉમેદવારોએ 550 રૂપિયા ઉપરાંત GST ચૂકવવો પડશે. આ ચુકવણી ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, ઈન્ટરનેટ બેંકિંગ વગેરે દ્વારા કરવામાં આવશે.

પગાર ધોરણ:

વર્ષદર મહિનેહાથ માં પગાર30% અગ્નિવીર કોર્પસ ફંડ
પહેલું30,000/-21,000/-9,000/-
બીજું33,000/-23,100/-9,900/-
ત્રીજું36,500/-25,580/-10,950/-
ચોથું40,000/-28,000/-12,000/-
ભારતીય વાયુસેનામાં અગ્નિવીર તરીકે 4 વર્ષ પછી બહાર નીકળો – સેવા નિધિ પેકેજ + કૌશલ્ય પ્રાપ્ત પ્રમાણપત્ર તરીકે રૂ. 11.71 લાખ.ભારતીય વાયુસેનાના નિયમિત કેડરમાં 25% સુધી નોંધણી કરવામાં આવશે.Total Rs. 5.02 Lakh

Leave a Comment