બિપોરજોય વાવાઝોડું અત્યારે ક્યાં પહોંચ્યું ? જુઓ હવામાન વિભાગની આગાહી, જુઓ લાઈવ

બિપોરજોય વાવાઝોડું અત્યારે ક્યાં પહોંચ્યું : મિત્રો, ગુજરાત પર હાલ બિપોરજોય વાવાઝોડાનો ખતરો તોળાઇ રહ્યો છે જે હાલ પોરબંદરથી અરબી સમુદ્રમા દુર 480 કીમી જેટલુ સ્થિત છે. આ વાવાઝોડુ વારંવાર રૂટ બદલી રહ્યુ છે. હવે ગુજરાત ના દરિયાકિનારા ના જિલ્લાઓ પર અસર થાય તેવે શકયતાઓ દેખાઇ રહિ છે

બિપોરજોય વાવાઝોડું અત્યારે ક્યાં પહોંચ્યું

સૌરાષ્ટ્ર-કચ્છનાં દરિયાકિનારે અસર કરી શકે છે. વાવાઝોડાને કારણે દરિયાકિનારાના વિસ્તારોમા ભારે પવન ફુંકાશે. દરિયા કિનારે 70 થી 90 કિમીની ઝડપે પવન ફૂંકાઇ શકે છે. તેમજ સૌરાષ્ટ્ર, કચ્છમાં ભારે વરસાદ પણ પડવાની અગાહિ છે.

બિપોરજોય વાવાઝોડાને લઈને તંત્ર એલર્ટ મોડ પર છે. વાવાઝોડું ધીમે ધીમે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. પોરબંદરનાં દરિયાકાંઠેથી વાવાઝોડું 480 કિમી દૂર છે. જ્યારે વાવાઝોડાના લેન્ડફોલની દિશા આવતીકાલે ખબર પડશે. આગામી 24 કલાકમાં વાવાઝોડું મજબૂત બનશે. પોરબંદરથી 480 કિમી દૂર છે વાવાઝોડું. જ્યારે ગોવાથી 690 કિમી દૂર છે. વાવાઝોડું. મુંબઈથી 610 કિમી દૂર વાવાઝોડું છે. જ્યારે કરાંચીથી 880 કિમી દૂર છે. ત્યારે વાવાઝોડાને લઈ દરિયાકાંઠાનાં વિસ્તારોમાં ભારે પવન અને વરસાદી માહોલ જોવા મળી શકે છે.

 • બિપોરજોય વાવાઝોડાની તીવ્રતા વધી
 • પોરબંદરથી 480 કિમી દૂર વાવાઝોડું
 • પ્રતિકલાક 7 કિમીની ઝડપે વધી રહ્યું છે આગળ
 • આજે દરિયાકાંઠે 45-55 કિમીની ઝડપે પવન ફૂંકાશે
 • 6 કલાક બાદ અત્યંત ગંભીર ચક્રવાતમાં ફેરવાશે
 • વાવાઝોડુ ગુજરાતના દરિયાકાંઠે પહોંચવાની શક્યતા
 • 15 જૂને બપોરે સૌરાષ્ટ્ર-કચ્છ કાંઠે પહોંચી શકે
 • પાક. અને સૌરાષ્ટ્ર-કચ્છના કાંઠે પહોંચી શકે છે
 • દરિયાકાંઠે તંત્ર એલર્ટ મોડ પર
 • પોરબંદર, ગીરસોમનાથ, વલસાડમાં NDRF તૈનાત
 • કચ્છમાં SDRFની ટીમ સ્ટેન્ડબાય રખાઈ
 • દરિયાકાંઠે કોસ્ટગાર્ડ પણ એલર્ટ મોડ પર
 • તમામ બીચ પર્યટકો માટે બંધ કરાયા
 • માછીમારોને દરિયામાં જવા પર સંપૂર્ણ પ્રતિબંધ
 • બંદરો પર હાલ ભયજનક 2 નંબરનું સિગ્નલ યથાવત
 • આગામી 5 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી
 • વાવાઝોડાના કારણે ગુજરાતમાં રહેશે વરસાદી માહોલ
 • દ.ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છમાં વરસાદની આગાહી
 • અમદાવાદમાં પણ ગાજવીજ સાથે પડી શકે વરસાદ
 • 12 જૂનથી રાજ્યમાં વરસાદ વધી શકે
 • દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી

બિપોરજોય વાવાઝોડું

દક્ષિણ ગુજરાતમાં 12 તારીખ સુધીમાં પહોંચે તેવી શક્યતાઓ છે. ગુજરાતની દરિયાઈ સીમા પર બિપોરજોયનો ખતરો છે. જેમાં વાવાઝોડુ ગુજરાતના દરિયા પાસેથી પસાર થશે. તેમાં પોરબંદરથી વાવાઝોડુ 480 કિમી દૂર છે. ત્યારે પ્રતિ કલાક 6 કિમીની ઝડપથી બિપોરજોય વાવાઝોડુ આગળ વધી રહ્યું છે. બિપોરજોય વાવાઝોડુ ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધી રહ્યુ છે. તેમજ બિપોરજોય વાવાઝોડાથી તમામ બંદરો પર ભયજનક સિગ્નલ આપવામાં આવ્યા છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ થઇ શકે છે.

જિલ્લાવાઈઝ હવામાન વિભાગની આગાહિ અહિ કલીક કરો

હવામાન વિભાગની આગાહિ PDF અહિં ક્લીક કરો

તોફાન બિપરજોય ટ્રેકર અહિ કલીક કરો

Leave a Comment